Showing posts with label CCC Question Answer. Show all posts
Showing posts with label CCC Question Answer. Show all posts

Tuesday, May 30, 2023

CCC Theory Question With Answer

rno

Question

A

B

C

D

Correct Ans


 1

 પૂર્વનિર્ધારિત રીતે હેડર અને ફૂટરની માહિતી ______ માં સંગ્રહાયેલી છે .

 

 On every page

 On one page

 On last page

 None of these

 A

 2

 વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક પેજને _____ કહેવાય છે .

 Slide

 E-slide

 E-page

 Page

 A

 3

 નીચેનામાંથી ઈનપુટ ડિવાઇસ પસંદ કરો .

 

 Scanner

 Speaker

 Printer

 Plotter

 A

 4

 _____ કી એ ન્યુમેરિક કીપેડ ઉપર આવેલી છે .

 

 0 to 9 numbers

 Arrow keys

 +/-characters

 All of these

 D

 5

 ડેટાને ભવિષ્ય માટે સાચવવાને _____ કહે છે .

 

 Sorting

 Memorizing

 Storing

 Outputting

 C

 6

 નીચેનામાંથી કયું ઈનપુટ ડિવાઇસ છે ?

 

 Scanner

 Speaker

 Printer

 Plotter

 A

 7

 વાયરોના કનેક્શનને ઘણા ડીવાઈસ સાથે કનેક્ટ કરીએ તેને _____ કહેવાય .

 

 Link

 Bi-directional wires

 Cables

 Bus

 D

 8

 ડ્રાઇવર ફાઈલનો ઉપયોગ _____ માટે કરી શકાય છે .

 Enable to all drives

 Used to install program

 A and B

 None of these

 A

 9

 વિન્ડોને નાની બનાવી ICON બનાવવું તેને શું કહે છે ?

 

 Open a group window

 Minimize a window

 Maximize a window

 Restore a window

 B

 10

 વિન્ડોઝના ડ્રોઈંગ પ્રોગ્રામનું નામ શું છે ?

 

 File manager

 Control panel

 Paintbrush

 Write

 C

 11

 લેટર સાઈઝ પેજની પૂર્વનિર્ધારિત સાઈઝ _____ છે .

 

 8.5*11

 8.5*12

 8.5*14

 8.5*10

 A

 12

 જો તમે અન ડુ બટન પર ક્લિક કરશો તો ?

 

 It remove character formatting

 It remove new text & restore old text

 It removes old text

 None of these

 B

 13

 નીચેનામાંથી કઈ ઓડિયો મીડિયા ફાઈલ નથી ?

 

 MP3

 WAV

 DAT

 PDF

 D

 14

 word માં print ડાયલોગ બોક્ષ માટે _____ સિલેક્ટ કરવું પડે .

 

 All pages in range

 Odd pages

 Even pages

 Any of these

 D

 15

 _____ ઓપ્શન એ ડિસ્પ્લે પ્રોપર્ટીઝમાં જોવા મળે છે .

 

 Wallpaper

 Desktop

 File

 General

 C

 16

 સેલમાં બનાવેલ હોય તે ઓપન કરવા માટે _____ કરશો .

 Press SHIFT+TAB

 Press CTRL+ALT+TAB

 Press ALT+TAB

 Press CTRL+TAB

 D

 17

 ઈન્ટરનેટ પર ડેટાને મેળવવાનો નિયમ _____ ભાગમાં અમલી બને છે અને તેને _____ કહે છે .

 

 2,TCP/IP

 3,OSI

 4,INTERNET protocol

 2,OSI

 A

 18

 સેનટેન્સ સિલેક્ટ કરવા _____ પ્રેસ કરીને સેનટેન્સની વચ્ચે ગમે ત્યાં ક્લિક કરો .

 

 Shift

 Esc

 Ctrl

 Alt

 C

 19

 Word માં શ્રેષ્ઠ એલાઇનમેન્ટ કયું છે ?

 

 Justify

 Left

 Right

 Indents

 A

 20

 મેનુબારને સક્રિય કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

 F7

 F10

 F3

 F1

 B

 

 

 

 

 

 

 

 

 

21

 word ડોક્યુમેન્ટ ફાઈલનું એક્ષટેન્શન _____ છે .

 

 

 .txt

 .dco

 .doc

 All of these

 C

 

 22

 ટુલબારને દેખાડવા માટે _____ પસંદ કરો .

 

 

 View

 File

 Tool

 Edit

 A

 

 23

 Word - 2000 _____ પ્રકારનો પ્રોગ્રામ છે .

 

 Graphics

 Database Management

 Word processing

 Spreadsheet

 C

 

 24

 વિન્ડોમાં ફાઈલ શોધવા માટે _____

 

 By date of creation

 Type text

 By name

 File

 A

 

 25

 letter ના કેસ બદલવા માટે _____ કી પ્રેસ કરવી .

 

 Shift+F3

 Ctrl+X

 Ctrl+C

 None of these

 D

 

 26

 _____ નો ઉપયોગ ગ્રાફ ક્રિએટ કરવા માટે થાય છે .

 

 Data Provider

 Data sheet

 Data Table

 Volue Table

 C

 

 27

 _____ જાણીતું વેબ બ્રાઉસર છે .

 

 Yahoo

 Mozilla

 Internet Explorer

 None of these

 C

 

 28

 Help ફાઈલનું એક્ષટેન્શન _____ છે .

 

 

 .hlf

 .doc

 .hpl

 .hlp

 D

 

 29

 ROM એટલે _____

 

 Read Only Memory

 Read Active Memory

 Ready Access Memory

 Random Access Method

 A

 

 30

 જો કેપ્સ્લોક કી ચાલુ હોય તો _____

 We can not type small latter without shift key

 We can type small latter without shift key

 We can not type number

 None of these

 A

 

 31

 દુનિયાનું પહેલું નેટવર્ક _____ છે .

 

 Nicenet

 Icenet

 Net

 Arpanet

 D

 

 32

 _____ એ મેમરી માપવાનું એકમ છે .

 

 Sec

 HP

 Hz

 Byte

 D

 

 33

 FTP એટલે _____

 

 

 Find Transfer Protocol

 File Transfer Protocol

 Format Transfer protocol

 None of these

 B

 

 34

 ઇન્ફોર્મેશન એટલે _____

 

 

 Same as data

 Textual form of data

 Summarization process of data

 None of these

 C

 

 35

 VSNL _____ માં સેવા પૂરી પાડે છે .

 

 

 

 

 

 INDIA

 AMERICA

 ASIA

 CHINA

 A

 

36

 તમે ટાઇપ કરેલ એડ્રેસનું લીસ્ટ જોવા માટે કઈ કી ઉપયોગી છે ?

 

 F5

 F4

 F11

 F1

 B

 

 37

 હાઇબ્રીડ કમ્પ્યુટર _____ તરીકે કાર્ય કરે છે .

 

 Digital Computer

 Analog Computer

 Both A & B

 None of these

 C

 

38

 પેઈન્ટ બ્રશની ફાઈલનું એક્સટેન્શન કયું છે ?

 

 .ppt

 .pcx

 .pbx

 .bmp

 D

 

 39

 કમાન્ડનો ઉપયોગ કલીપબોર્ડની વિગત ઉમેરવા માટે થાય છે .

 

 Paste

 Copy

 Cut

 Send to

 A

 

 40

 LAN કાર્ડને _____ પણ કહેવામાં આવે છે .

 

 Network

 WAN

 NIC

 MAN

 C

 

41

 ક્લાયન્ટ સર્વર સિસ્ટમ માત્ર _____ ધરાવે છે .

 

 

 One server

 Two servers

 Three servers

 Any number of servers

 A

 42

 કમ્પ્યુટરનો મુખ્ય ભાગ _____ છે .

 

 Storage device

 Input Output Device

 Processing Device

 All of these

 D

 43

 ડોક્યુમેન્ટમાં મુવ થવા માટે વર્ડ _____ દર્શાવે છે .

 

 By scrolling

 By moving to a specific page

 Both A and B

 None of these

 C

 44

 તમે તમારા PC પરથી માહિતી web પર મૂકો તે ઈન્ટરનેટનો _____ ભાગ છે .

 

 

 

 Table

 Upload

 WWW

 Download

 B

 45

 ધંધાકીય ચિત્રોને શું કહે છે ?

 

 Design graphics

 Analytical graphics

 Presentation graphics

 All of the above

 D

 46

 માઉસ એ _____ પ્રકારનું ડિવાઇસ છે.

 

 Output

 Scanning

 Pointing

 None of these

 C

 47

 ટુલબારને દેખાડવા માટે _____ પસંદ કરો .

 

 View

 File

 Tool

 Edit

 A

 48

 નીચેનામાંથી ઈન્ટરનેટનો કોમન પ્રોટોકોલ કયો છે ?

 

 ACP

 TCP

 AP

 TCP/IP

 D

 49

 વિડિઓ ડિસ્પ્લે _____ સાથે સંલગ્ન છે .

 

 

 Input

 Output

 Both A & B

 None of these

 B

 50

 CD-ROM DRIVE નો ઉપયોગ _____

 

 

 To install Software

 To play music

 The control digital information

 To play compact disk

 D

 51

 મોટાભાગની મેનુ આઈટમને સિલેક્ટ કરવા કે ડીસિલેક્ટ કરવા _____ નો ઉપયોગ થાય છે .

 Window

 Cursor

 Pointer

 Task bar

 C

 52

 નીચેનામાંથી કઈ ટોપોલોજી નથી ?

 Star

 Ring

 Bus

 Linear

 D

 53

 URL એટલે _____

 

 

 Website address

 E-mail address

 File format

 None of these

 A

 55

 _____ એ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટનો એક ભાગ છે .

 JCl

 ALE

 ALU

 KJL

 C

 56

 FAT એટલે _____

 

 Factorial

 Financial Account Table

 File Allocation Table

 None of these

 C

 57

 RTF એટલે _____

 

 Real time fonts

 Real time files

 Rich text format

 Rich text fonts

 C

 58

 ફાઈલમાંથી Picture ઇન્સર્ટ કરવા _____ વિકલ્પ પસંદ કરશો .

 Insert+Picture

 Insert+Picture+F

rom file

 Both A and B

 None of these

 B

 59

 ક્યાં ડિવાઇસનો ઉપયોગ ગેમ રમવા માટે થાય છે ?

 Joystick

 Mouse

 CPU

 Keyboard

 A

 60

 ઓટો કમ્પલેટ મેચિસના લીસ્ટમાં આગળ મુવ થવા કઈ કીનો ઉપયોગ કરશો ?

 UP ARROW

 DOWN ARROW

 BACKSPACE

 TAB

 A

61

 1 GB એટલે _____

 

 

 Approx.1000 bits

 Approx. 1 byte

 None of these

 Approx.1000 megabytes

 D

54

 JPEG એટલે _____

 Joint Photograph Export Group

 Joint Photographic Expert Group

 Motion Picture Expert Group

 Report Program Generator

 B

 62

 આઉટલુક એક્સપ્રેસ ______ છે .

 E-mail client

 Scheduler

 Address book

 All of these

 D

 63

 તમે ટાઇપ કરેલ એડ્રેસનું લીસ્ટ જોવા માટે કઈ કી ઉપયોગી છે ?

 

 F5

 F4

 F11

 F1

 B

 64

 _____ ટેલીફોન દ્વારા એક કમ્પ્યુટરનું બીજા કમ્પ્યુટર સાથે જોડાણ કરે છે .

 HUB.

 FTP

 Modem

 Cable

 C

 65

 મોનીટર _____ દ્વારા ડેટા મેળવે છે .

 

 Display card

 Magic card

 NIC

 FAX

 A

 66

 લેટર, મેમો, રીપોર્ટ કે બીજું કાઈ તૈયાર કરીએ તેને _____ કહેવાય .

 

 Slide

 Document

 Database

 Worksheet

 B

 67

 માઉસ એ _____ પ્રકારનું ડિવાઇસ છે.

 

 Output

 Scanning

 Pointing

 None of these

 C

 68

 ડાઉન લોડીંગ પેજને સ્ટોપ કરવા કઈ કી ઉપયોગી છે ?

 

 HOME

 END

 ESC

 ENTER

 C

 69

 Wordpad માં tab _____ માં આવેલું હોય છે .

 

 

 Format

 Tools

 Insert

 View

 C

 70

 PDF ફોરમેટ ફાઈલ _____ દ્વારા create અને accessed થાય

 

.

 Ms word

 Excel

 Acrobat reader

 File

 C

 71

 OS એ ______ છે .

 

 

 Pixels

 Memory

 Collection of programs

 Space

 C

 72

 પેરેગ્રાફ સ્પેસીંગ ______ માં આપી શકાય .

 

 

 Meters

 Point

 None of these

 Both A & B

 B

 73

 એડ્રેસ બોક્ષમાં ટેક્ષ સિલેક્ટ કરવા કઈ કીનો ઉપયોગ કરશો ?

 CTRL+D

 CTRL+H

 CTRL+N

 None of these

 D

 74

 ઈન્ટરનેટમાં ટેલીફોન અને કમ્પ્યુટરના જોડાણ માટે શું જરૂરી છે ?

 

 

 Disk Antenna

 Television

 Modem

 None of these

 C

 75

 દરેક પેજમાં ઉપર અને નીચે આવતી માહિતીને _____ કહે છે .

 

 

 Rows setup

 Headers/Footers

 Gutter margins, Alternate facing margins

 None of these

 B

 76

 કમ્પ્યુટર એટલે _____

 

 

 

 

 

 Translate high level language to machine level language

 Translate machine level language to high level language

 Generate level

 None of these

 A

 77

 માર્જીનમાં ટેક્ષ્ટ કે word adjust કરવા _____ કરશો .

 

 

 

 Justify

 Word wrap

 Print preview

 None of these

 D

 78

 હોમપેજ એટલે _____

 

 

 

 Websites

 Home

 File

 First page of website

 D

 79

 કમ્પ્યુટર જયારે બૂટ અપ થાય છે ત્યારે _____ એ પહેલો પ્રોગ્રામ છે .

 

 

 

 System software

 Operating Syatem

 System Operations

 None of these

 B

 80

 પ્રોગ્રામમાં રહેલી વિન્ડો બંધ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે ?

 CTRL+F4

 CTRL+F10

 ALT+F4

 ALT+F10

 A


 

 

 

 81

 લેટર સાઈઝ પેજની પૂર્વનિર્ધારિત સાઈઝ _____ છે .

 

 

 8.5*11

 8.5*12

 8.5*14

 8.5*10

 A

 82

 વર્ડમાં રહેલા ટેબલને વધુમાં વધુ _____ શોર્ટ કરી શકાય છે .

 

 

 One column

 Two column

 Three columns

 None of these

 C

 83

 વર્તમાન સમયમાં ઈલેક્ટ્રોનિક પેજને _____ કહેવાય છે .

 

 

 Slide

 E-slide

 E-page

 Page

 A

 84

 Wordpad માં tab _____ માં આવેલું હોય છે .

 

 

 

 Format

 Tools

 Insert

 View

 C

 85

 આપણે _____ માટે હાંસિયા સેટ કરી શકીએ છીએ .

 

 Headers

 Footers

 Both A and B

 None of these

 C

 86

 MPEG એ ______ પ્રકારની ફાઈલ છે .

 

 

 A sound file

 Video file

 Movie file

 All of these

 B

 87

 પેજ સેટ અપ ડાયલોગ બોક્ષ _____ tab (s) ધરાવે છે .

 Paper

 Margins

 Layout

 All of these

 D

 88

 એલાઈનમેન્ટ બટન _____ માં જોવા મળે છે .

 None of these

 Formatting tool bar

 Status bar

 Standard toolbar

 B

 89

 PDF ફોરમેટ ફાઈલ _____ દ્વારા create અને accessed થાય .

 

 

 Ms word

 Excel

 Acrobat reader

 File

 C

 90

 નીચેનામાંથી કયો વિકલ્પ edit મેનુનો નથી ?

 

 

 Page setup

 Cut

 Copy

 Paste

 A

 91

 ISP એટલે _____

 

 

 

 Internet Service Provider

 International Standard Organization

 International Standard provider

 None of these

 A

 92

 Bold, Italic, Underline _____ નો ભાગ છે .

 

 

 

 Standard

 Formatting

 Colour

 Drawing

 B

 93

 _____ જાણીતું વેબ બ્રાઉસર છે .

 

 

 Yahoo

 Mozilla

 Internet Explorer

 None of these

 C

 94

 DVD એટલે _____

 

 Digital Versatile Disk

 Digital Varied Disk

 Digital Variable Disk

 Digital Volume Disk

 A

 95

 સેલમાં બનાવેલ હોય તે ઓપન કરવા માટે _____ કરશો .

 

 

 Press SHIFT+TAB

 Press CTRL+ALT+TAB

 Press ALT+TAB

 Press CTRL+TAB

 D

 96

 ટેબલમાં રો અને કોલમમાં ______ રહેલું છે .

 

 

 

 Only graphics

 Text or graphics

 Only text

 All of these

 B

 97

 કેલ્ક્યુલેટર એ ક્યાં મોડમાં આવે છે ?

 

 

 Standard mode

 Scientific mode

 Both A and B

 Simple mode

 C

 98

 word માં જો તમે tab પ્રેસ કરો તો, table cell _____ માં મુવ થશે .

 

 

 Next Row

 Next Column

 Next Cell

 Next Table

 C

 99

 MS-WORD માં લાઈન સ્પેસીંગ _____ દ્વારા બદલાય છે .

 Enter

 Format paragraph

 Page setup

 Word style

 B

 

 

Theory Of Computation